News of Tuesday, 30th July 2024
પશ્ચિમ મામલતદારની નોટીસ અને ધડાધડ પ૦ લાખની જમીન પરથી દબાણ દૂર થયું
દબાણ કરનારે જાતે આજે બધુ ખસેડી લીધુઃ તંત્રનું ચેકીંગ

રાજકોટ તા. ૩૦ :.. પヘમિ મામલતદાર શ્રી શુકલાને ધ્યાને રૈયા સર્વે નં. ૩૧૮ પૈકીની સરકારી ખરાબાની જમીન ચો. મી. ૪૯પપ પર દબાણ થયાનું આવતા તેમણે તાકિદે કાર્યવાહી કરવા આદેશો કર્યા હતાં.
આ પછી સર્કલ ઓફીસર શ્રી મહિધરસિંહ ઝાલાએ સ્થળ પર જઇ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પાસે યુનિ. રોડ પર દબાણ કરનાર સ્વયંજેમ એપાર્ટમેન્ટની સાઇટના સંચાલકને દબાણ કરનારે મોટા મોટા એસી સહિત બધુ ખસેડી લેતા પ૦ લાખની જમીન ખુલ્લી થઇ છે, તંત્ર દ્વારા આજે ચેકીંગ કરાયું હતું.
(3:08 PM IST)










