News of Tuesday, 30th July 2024
લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને ઓગષ્ટ મહિનામાં
વધારાના સીંગતેલ-ખાંડ સહિતની ચીજવસ્તુઓ અપાશે

રાજકોટ : રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો (AAY) તથા અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ને ઓગસ્ટમાં નીચે દર્શાવેલ વિગતે અનાજનું વિતરણ કરવામાં આવશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળ બીપીએલ તથા અંત્યોધ્ય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર ઘંઉ તથા ચોખા ઉપરાંત નીચે મુજબની વિગતે ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠા તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે એક (૧) લી. સિંગતેલ પાઉંચના જથ્થાનુ઼ વિતરણ કરવામાં આવશે.
વસ્તુ અંત્યોદય કાર્ડને અગ્રતા ધરાવતા ભાવ પ્રતિ કિ.ગ્રા.
મળવાપાત્ર જથ્થો કુટુંબોને મળવા પાત્ર (રૂા. પૈસા)
કાર્ડ દીઠ મહતમ જથ્થો પ્રતિ વ્યકિત
(કિ.ગ્રા) મુજબ (કિ.ગ્રા)
ઘઉ ૧પ.૦૦ ર.૦૦
ચોખા ૧પ.૦૦ ર.૦૦ વિનામૂલ્યે
(ફોર્ટીફાઇડ)
બાજરી પ.૦૦ ૧.૦૦
કુલ ૩પ.૦૦ પ.૦૦
વસ્તુ પ્રમાણ મળવા પાત્ર જથ્થો ભાવ પ્રતિ
(કિ.ગ્રા.) કિ. ગ્રા. (રૂા.)
ખાંડ BPL (કુટુંબો) વ્યકિત દીઠ ૦.૩પ૦ ગ્રામ રર/-
નિયમીત AAY (કુટુંબો) ૩ વ્યકિત સુધી કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. ૧પ/-
૩ વ્યકિત સુધી વ્યકિત દીઠ ૦.૩પ૦ ગ્રામ
ખાંડ AAY (કુટુંબો) કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. ૧પ/-
(તહેવાર) BPL (કુટુંબો) રર/-
સીંગતેલ ૧-લીટર ૧૦૦/-
ચણા AAY,BPL ૧-કિ.ગ્રા. ૩૦/-
તુવેરદાળ અને PHH (કુટુંબો) કાર્ડ દીઠ ૧-કિ.ગ્રા. પ૦/-
ડબલ
ફોર્ટીફાઇડ ૧-કિ.ગ્રા. ૧/-
મીઠું
(4:22 PM IST)










