<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

બેડીપરામાં રકતદાતાઓને પ્રોત્‍સાહિત કરતા અગ્રણીઓ

રાજકોટ : શહેર બેડીપરા લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાની પાંચમી પુણ્‍યતિથી નિમિતે ગઇકાલે યોજાયેલ રકતદાન કેમ્‍પમાં બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા, ડીરેકટર અરવિંદ તાળા, યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ધારાસભ્‍ય દર્શિતા શાહ, સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ રશ્‍મિન પીપળીયા, વિનુભાઇ ગઢીયા, ખીમજીભાઇ મકવાણા, વગેરેએ રકતદાન કેમ્‍પમાં ઉપસ્‍થિત રહી સૌ રકતદાતાઓને પ્રોત્‍સાહીત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

(4:16 PM IST)