<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ગોંડલના ૩ વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગોંડલથી ૩ વર્ષના બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૬/૭ના રોજ ખસેડાયેલ, જે ત્યારથી સારવારમાં છે: સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા હતો ત્યાંથી આજે રિપોર્ટ આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના ડો.હેતલ કયાડાએ જણાવ્યુ

(6:35 PM IST)