<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લોકમેળામાં યાંત્રિક રાઇડના માલીકો બપોરે ર વાગ્‍યે કલેકટર પાસે દોડી ગયાઃ આકરા નિયમો અંગે રજૂઆત નિયમો હળવા નહીં કરાય તો હરરાજીનો બહિષ્‍કાર

રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઇડ માલિકો માટે તંત્રે NDT સર્ટિ. ફાઉન્‍ડેશન-ફીટનેસ સર્ટિફિકેટ મામલે આકરા નિયમો બનાવ્‍યા છે શનિવારે હરરાજીનો બહિષ્‍કાર કરાયા બાદ આજે રાઇડ માલીકો બપોરે ર વાગ્‍યે કલેકટર પાસે દોડી ગયા છે, નિયમો અંગે રજૂઆતો કરશેઃ જો નિયમો હળવા નહીં કરાય તો હરરાજીનો બહિષ્‍કારઃ આગેવાનો ઝાકીર બ્‍લોચ-ફીરોઝભાઇ વિગેરેની રજૂઆતો.

(4:08 PM IST)