<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ફુલકાજળી વ્રત

રાજકોટ : શ્રાવણ માસ શરૂ થતા જ વ્રતોની હારમાળા સર્જાય છે. જે અંતર્ગત આજે શ્રાવણ વદ ત્રીજના ફુલકાજળીનું વ્રત છે. જે નાની બાળાઓ-બહેનો રાખે છે. નવા વષાો ધારણ કરી મંદિરમાં ગોરમા અને શિવ-પાર્વતીનું ભાવથી પૂજન કરવામાં આવે છે. ફરાળ-ઉપવાસ રાખી વ્રતધારી બહેનો મંદિરોમાં દર્શન કરવા જાય છે. આ દિવસે મોં મા કંઇ મુકતા પહેલા પણ ફુલ સુંઘવાની પ્રથા હોય છે. આજે ફુલકાજળી વ્રતના પૂજનનો લાભ લેતી બહેનો - દિકરીઓ તસ્‍વીરમાં નજરે પડે છે. પ્રસ્‍તુત તસ્‍વીર રાજકોટના મવડીના ઉદયેશ્વર મંદિરની છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(1:14 PM IST)