<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાજકીય પીચ પર વર્ષોથી અણનમ ગોવિંદભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ સર્વના સર્વકાલીન સાથી તરીકે જાણીતા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલનો જન્મ તા.૭ ઓગષ્ટ ૧૯૪૯ના દિવસે થયેલ અને સાદગીપૂર્ણ જીવનના ૭૬માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચછાવર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

શ્રી ગોવિંદભાઇ દાયકાઓથી જાહેર જીવનમાં છે. ભૂતકાળમાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ, ડેપ્યુટી મેયર, ગ્રામ વિકાસ નિગમના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકયા છે. સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મો.૯૮૨૪૪ ૫૧૫૫૬-રાજકોટ.

(12:24 PM IST)