<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શહેર ભાજપ દ્વારા શનિવારે તિરંગા યાત્રા

રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડાજીની ઉપસ્‍થિતિમાં બહુમાળી ભવન પાસે સરદાર પટેલની પ્રતિમા ખાતેથી પ્રસ્‍થાન જ્જ પોલીસ હેડ કવાર્ટર ખાતે સમાપન જ્જ ૭૦,૦૦૦ થી વધુ શહેરીજનો તિરંગા સાથે જોડાશે જ્જ શહેરના તમામ ઘરો-માર્ગો પર પણ તિરંગો લહેરાવાશે જ્જ તૈયારી અર્થે આજે સાંજે તમામ વોર્ડમાં બેઠકો જ્જ કાર્યકરોની મોટી સંખ્‍યામાં જોડાવા અપીલ જ્જ ઢોલ નગારા, રાસ મંડળી અને રંગબેરંગી છત્રી આકર્ષણ જમાવશે

(4:01 PM IST)