<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

કાલે વિશ્વ આદિવાસી દિવસઃ ભીલવાસ ચોક ખાતે ધ્‍વજવંદન, ધરતીપુજન, કણપુજન, વિરોને પુષ્‍પાંજલી

રાજકોટઃ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ભીલ આદિવાસી મહિલા ઉત્‍કર્ષ મંડળ, ભીલ આદિવાસી વિવિધ હસ્‍તકલા સૌરાષ્‍ટ્ર સંભાત ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દ્વારા આવતીકાલે તા. ૯ ઓગસ્‍ટના આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભીલવાસ ચોક (રોકડીયા હનુમાનની મંદીરની બાજુમાં) ખાતે આયોજીત કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે સવારે ૯:૩૦ કલાકે ધ્‍વજવંદન, સવારે ૯:૪૫ કલાકે ધરતીપુજન-કણપુજન, સવારે ૧૦ કલાકે ક્રાંતિકારી વિરપુરુષ અને વિરાંગનાઓને પુષ્‍પાંજલી અર્પણ, સવારે ૧૧:૩૦ કલાકે ગ્રીનલેન્‍ડ ચોકડીથી આગળ નવાગામ પોલીસ ચોકી પાસે ૧૧૧૧ ફુલઝાડ વાવવામાં આવશે. ‘જીવદયા રથ' કે ‘વયનુ વૃંદાવન' કે ઝાડપાન વાવવામાં નામની તકતી સાથે રોપણ કરાવવા માટે મો. ૭૭૭૮૦ ૯૩૫૮૮.

આયોજનમાં સૌરાષ્‍ટ્ર સમભાવ આદિવાસી વિકાસ પરિષદ, કોંગ્રેસ એસ.ટી. સેલના ચેરમેન આર.ડી.ભાઇ પરમાર, ઉપપ્રમુખ જગદીશભાઇ ચૌહાણ, મહામંત્રીશ્રી આનંદભાઇ વાગડીયા, ભીલ સમાજના ભરતભાઇ મુલીયાણા, પીન્‍ટુભાઇ રાઠોડ,પરિમલભાઇ, પ્રકાશભાઈ, સાગરભાઈ વાગડીયા, નિકુંજભાઈ વાગડીયા, ડીસ કનેકશન વાળા હકાભાઈ, કકકુભાઈ, ધર્મેશ મે,સિંધોઈ મંડળ, કેવટ ગ્રુપ, એકલવ્‍ય ટુરીઝમ, આશાબેન લીડીયા, મીનાબેન મકવાણા, ચંદ્રીકાબેન મુલીયાણા, કૈલાસબેન રાઠોડ, મીનાબેન ચૌહાણ, ચંદ્રીકાબેન પરમાર, કમળાબેન વાગડીયા, સુરભીબેન મે, સંગીતાબેન, અંજુબેન લાલીબેન, છાયાબેન, પુષ્‍પાબેન પેગ્‍યાતર, નયનાબેન પરમાર, મીનાબેન, તેમજ અન્‍ય જ્ઞાતિના શુભેચ્‍છકો લોધા સમાજ- ભાવસીંગભાઈ જરીયા, કેતનભાઈ જરીયા,દલિત સમાજ - નરેશભાઈ સાગઠીયા, મનોજભાઈ ટીમાણીયા, ભરવાડ સમાજ ભીખાભાઈ પડસારીયા, રમેશભાઈ ઝુઝા, રણજીતભાઈ મુઘવા, લાલાભાઈ મીર, અરંભડાના સરપંચશ્રી, સરપંચશ્રી સાયલા જસાપર, અનિલભાઈ ગઢવી, છાયાબેન, મધુબેન ડાભી, કનુબેન શિયાળ, સોમીબેન ભુંડીયા, રાજપુત સમાજ- રમેશભાઈ તલાટીયા, ક્ષત્રિય સમાજ- રાજભા ઝાલા, વડાળીવાળા-પ્રહલાદસિંહ જાડેજા, અશોકસિંહ વાધેલા, ગાયત્રીબા વાધેલા, કાઠી સમાજ- મનીષાબા વાળા, ખાચર સાહેબ, લઘુમતી સમાજ - હબીબભાઈ ગનીભાઈ કાળા, રહીમભાઈ સોરા, યુનુસભાઈ જુણેજા, દેવીપુજક સમાજ-નરેશભાઈ મકવાણા, ધોબી સમાજ-મુકેશભાઈ બુંદેલા, બ્રહમસમાજ- ઈન્‍દ્રનિલભાઈ રાજયગુરૂ, પ્રદિપભાઈ ત્રિવેદી, કૃષ્‍ણદતભાઈ રાવલ, કોળી સમાજ - જયેશભાઈ ઠાકર, ભાનુબેન સોરાણી, ચંદ્રિકાબેન, રબારી સમાજ-જગાભાઈ મોરી, રાણાભાઈ લો, કરણાભાઈ માલધારી, ગઢવી સમાજ-સૌરાષ્ટ્ર ન્‍યુઝપેપર અશોકભાઈ ગઢવી, લુહાર સમાજ - પ્રજાપતિ પ્રફુલભાઈ સતાણી, પટેલ સમાજ મનસુખભાઈ કાલરીયા, પંકજભાઈ વાછાણી, સોની સમાજ-સંજયભાઈ, મહેશભાઇ સોલંકી, પરેશભાઇ શીંગાળા, લાભુભાઇ ડાભી, પાંચાભાઇ ટોળીયા, મંગાભાઇ મેહુલભાઇ ગમારા વિ. જોડાયા છે.

(4:04 PM IST)