News of Friday, 9th August 2024
રાજકોટ યાર્ડમાં લીંબુના ૧ મણનો રૂા. પ૦૦ થી રૂા. ૧ર૦૦ ભાવ બોલાયો
ચોમાસાના કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો

રાજકોટ તા. ૯: દર વર્ષે સિઝન દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં ફેરફારો થતા જોવા મળે છે ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતો હોય છે. જેના કારણે થઇને ગૃહિણીઓના બજેટ પર મોટી અસર જોવા મળતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
આજે યાર્ડના લીંબુના ભાવ પ૦૦ થી ૧ર૦૦, બટેટા ર૭૦ થી પ૯૦, ડુંગળી સુકી ર૦૦ થી ૬રપ, ટામેટા ૬૦૦ થી ૮૦૦, કોથમરી ૬૦૦ થી ૮૦૦, મુળા ૪૦ થી ૬૦૦, કોબીજ ૩૦૦ થી ૪૦૦, ભીંડો ૮૦૦ થી ૧ર૦૦, ચોળાસીંગ ૬૦૦ થી ૮૦૦, દુધી ૩૦૦ થી પ૦૦, કારેલા ૪૦૦ થી ૬૦૦, કાકડી ૩૦૦ થી પ૦૦ અને કંટોળા ૧ર૦૦ થી ૧૮૦૦ જોવા મળે છે.
શાકભાજી તા. ૯-૮-ર૦ર૪
કોમોટિડી આવક નીચા ઊંચા
ભાવ કિવન્ટલ ર૦ ર૦
કિ.ગ્રા. કિ.ગ્રા.
લીંબુ ૪૧ર પ૦૦ ૧ર૦૦
બટેટા ર૬૪૦ ર૭૦ પ૯૦
ડુંગળી ૧પ૩ર ર૦૦ ૬રપ
સુકી
ટમેટા ૬૧પ ૬૦૦ ૮૦૦
સુરણ પ૩ ૧૪૦૦ ૧પ૦૦
કોથમરી ૧૯ર ૬૦૦ ૮૦૦
મુળા ૧ર ૪૦૦ ૬૦૦
રીંગણા ૩૪૮ ૬૦૦ ૧૦૦૦
કોબીજ ૪૭૩ ૩૦૦ ૪૦૦
ફલાવર ૪૭૮ ૭ં૦૦ ૮૦૦
ભીંડો ૩૪૮ ૮૦૦ ૧ર૦૦
ગુવાર ૩૮ર ૧૦૦૦ ૧પ૦૦
ચોળાસીંગ પ૪ ૬૦૦ ૮૦૦
વાલોળ ૧૩ ૧૧૦૦ ૧૬૦૦
ટીંડોળા ૭૭ ૭ં૦૦ ૧ર૦૦
દુધી ૪ર૦ ૩૦૦ પ૦૦
કારેલા ૧૪૩ ૪૦૦ ૬૦૦
સરગવો ૧૮ ૯૦૦ ૧૪૦૦
તુરીયા ર૭૬ પ૦૦ ૮૦૦
પરવરક પ૩ ૬૦૦ ૯૦૦
કાકડી ર૯૮ ૩૦૦ પ૦૦
ગાજર ૧૮૦ ૩પ૦ પ૦૦
કંટોળા ૧૩ ૧ર૦૦ ૧૮૦૦
ગલકા ૯પ ૩૦૦ ૪૦૦
બીટ ૩૩ ૩૦૦ પ૦૦
મેથી પ૦ પ૦૦ ૭૦૦
ડુંગળી ૧૧૮ ૭૦૦ ૧૦૦૦
લીલી
(3:44 PM IST)










