<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

હળવાસ પળોમાં બોઘરા અને ચાવડા વચ્‍ચે ચર્ચા

રાજકોટઃ તિરંગા યાત્રા દરમિયાન મંચ ઉપર કચ્‍છના સાંસદ વિનોદભાઇ ચાવડા તથા પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા વચ્‍ચે વિવિધ મુદે હળવાશભરી ચર્ચા થઇ હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:47 PM IST)