<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

બહેનોએ કરી જાત્રા

રાજકોટ : યુવા બીલ્‍ડર, શિવ ભકત  કશ્‍યપ દિલીપભાઇ ગોવસ્‍વામીએ શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિઃસહાય, ત્‍યકતા, ઘરકામ કામ કરતા માતા-બહેનોને વિનામુલ્‍યે સોમનાથ, પ્રાંચી, તુલસીશ્‍યામ, ધારી, સત્તાધાર, જુનાગઢ, પરબવાવડી, ખોડલધામ, વીરપુર વગેરે બે દિવસ રહેવા-જમવા સાથે યાત્રા કરાવેલ છે. યાત્રાનું સંચાલન સુરજ યાત્રા સંઘના સંચાલક રેખાબેન જાનીએ કરેલ હતી.

(3:30 PM IST)