<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

અગ્નિકાંડમાં હોમાયેલા હતાભાગીઓને શ્રધ્‍ધાંજલી

રાજકોટ : ન્‍યાયયાત્રાનું ગઇકાલે રાજકોટ શહેરમાં આગમન થયું હતું.  કોંગ્રેસ  આયોજીત સંવેદના-સભામાં અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગીઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે શકિતસિંહજી ગોહીલ, જીજ્ઞેશ મેવાણી, ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, પાલભાઇ આંબલીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, લાલજીભાઇ દેસાઇ, સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે અગ્નિકાંડના પીડિત પરિવારજનો પણ ઉપસ્‍થિતિ રહ્યા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:13 PM IST)