<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

તિરંગા યાત્રામાં મોદી સ્‍કુલના છાત્રો જોડાયા

રાજકોટ : તિરંગા યાત્રામાં મોદી સ્‍કુલના એનસીસી કેડેટ, સ્‍કાઉટ એન્‍ડ ગાઇડ તેમજ તમામ બ્રાન્‍ચના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફગણ યાત્રામાં જોડાયેલ. શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.આર.પ.મોદી તથા ડાયરેકટર ધવલભાઇ મોદીએ જણાવેલ કે હર ઘર તિરંગા યાત્રા દેશભકિતમય વાતાવરણ સર્જશે. કાર્યક્રમ નવો  સંદેશ, નવી ઉર્જા ભાવી પેઢીને પુરો પાડશે.

(4:25 PM IST)