<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજકોટના ચીફ ફાયર ઓફિસર અનિલ મારું પોણા બે લાખની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ : ફાયર એનઓસી માટે તાજેતરમાં જ નિયુક્ત થયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ ₹૧.૮૦ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા. રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરોનું જબરજસ્ત ઓપરેશન.

અગ્નિકાંડમાં એક ચીફ ફાયર ઓફિસર જેલમાં હોવાથી ભુજથી બદલી કરી તાજેતરમાં રાજકોટમાં આવેલા અનિલ મારુએ ફાયર એનઓસી માટે ૩ લાખની લાંચ માગી હતી અને ૧.૮૦ લાખ લેતા ઝડપાય ગયા હતા.

 

(5:30 PM IST)