<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

હર ઘર તિરંગા, હર હાથોમેં તિરંગા

  તા. ૧૫ મી ઓગષ્‍ટના સ્‍વાતંત્ર્ય પર્વની શાનભેર ઉજવણી કરવા દેશવાસીઓના હૈયા હરખાઇ ઉઠયા છે. ત્‍યારે હર ઘર તિરંગા અભિયાનની માફક હર હાથમે તિરંગા લહેરાય ઉઠે તેવા આશયથી માર્ગો ઉપર તિરંગાનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. લોકો પણ આદર સાથે રાષ્‍ટ્રપ્રેમ જતાવી રહ્યા છે. તસ્‍વીરમાં અનેરા ઉમંગ સાથે રાષ્‍ટ્રધ્‍વજની લે-વેચ થતી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:20 PM IST)