તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 14th August 2024
કાલે ચૌધરી હાઇસ્કુલમાં એડી. કલેકટર ધ્વજ લહેરાવશે : રીહર્સલ યોજાયુ

રાજકોટ : આવતીકાલે રાજકોટ સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી જશે, રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે કાલે સવારે ૯ વાગ્યે એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીના હસ્તે ધ્વજવંદન થશે, આજે આ સંદર્ભે શાનદાર રીહર્સલ યોજાયું હતું. રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ શાનદાર પરેડની સલામી ઝીલી હતી, વિવિધ સ્કૂલના બાળકોએ પિરામીડ-યોગા અને ગ્રામ્ય જીવનની સંસ્કૃતિ સહિતના કાર્યક્રમો યોજયા હતા, તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(2:50 PM IST)










