તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Thursday, 15th August 2024
હર ઘર તિરંગા અંતર્ગત ધો-૫ની વિદ્યાર્થીનીઓ દ્વારા ચોખાના દાણા માંથી ભારતના નકશાની રંગોળી

જિલ્લા પંચાયત સંચાલીત રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવેલ જેમાં ધોરણ-૫ ની વિદ્યાર્થીની વિધિશા,યશ્વી,બંસી,ક્રિષા,હિના,પ્રિયાંશી દ્વારા ચોખા માંથી રંગોળી દ્વારા નકશો બનાવવામાં આવેલ.
(11:17 AM IST)










