<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

રાજકોટ આઇટી ઇન્‍વેસ્‍ટીગેશન વીંગમાં અંશારી તથા પાઠકની નિયુકતી

રાજકોટઃ રાજકોટ ઇન્‍કમટેક્ષ વિભાગની ઇન્‍વેસ્‍ટીગેશન વીંગના જોઇન્‍ટ ડાયરેકટર તરીકે શકીલ અંસારી અને આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર તરીકે ઉમેર પાઠકની નિમણુંક થઇ છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે તાજેતરમાં ઇન્‍વેસ્‍ટીગેશન વીંગના જોઇન્‍ટ ડાયરેકટર મીના અને તિવારીની બદલી થઇ હતી. તેમના સ્‍થાને અંશારી તથા પાઠકની નિમણુંક કરવામાં આવી છે.

(9:44 PM IST)