<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અકિલા ન્યુઝ : રૂપિયાની લેતી દેતી બાબતે મિત્રએ જ મિત્ર પર કર્યો હુમલો, યુનિવર્સિટી રોડ વિષ્ણુવિહાર સોસાયટી સ્થિત પાનની દુકાન પાસે યુવક પર બે આવારા તત્વો દ્વારા માર મારી છરી વડે હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો, ઘટના સીસીટીવીમાં કેદ.

(2:40 PM IST)