<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટ લોકમેળોઃ આઇસ્‍ક્રીમના તમામ ૧૬ ચોકઠા વેચાઇ ગયાઃ ઇલેકટ્રીકનું ટેન્‍ડર ૩૩ લાખમાં અપાયું મેળો બાંધવાનું શરૂઃ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

આગામી તા. ર૪ થી કલેકટર તંત્ર આયોજીત ‘‘ધરોહર'' લોકમેળામાં બે સ્‍ટોલને બાદ કરતા તમામ સ્‍ટોલ વેચાઇ ગયા છેઃ આઇસ્‍ક્રીમના ૪ ચોકઠા બાકી હતા તે પણ કંપનીને અપાઇ ગયાઃ બીજી બાજુ લોકમેળામાં સ્‍ટોલ-સ્‍ટ્રીટ લાઇટ સહિતની વીજળી માટે કલેકટર તંત્રે રાજકોટની સી. જે. ડેકોરેટરને ૩૩ લાખમાં ટેન્‍ડર મંજૂર કર્યું છેઃ જયારે સાઉન્‍ડનું ટેન્‍ડર સ્‍વીટ સાઉન્‍ડને પ લાખમાં તો LED નું ટેન્‍ડર ગ્‍લોબલ કોમ્‍યુનિકેશનને ૪ાા લાખમાં અપાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(4:26 PM IST)