<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ રાજકોટ શહેરના મહિલા મંડળના સભ્ય દશૅનાબેનનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬  : મૂળ વતન શેઠવડાળા હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ રાજકોટ શહેરના મહિલા મંડળના સભ્ય તથા રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તથા બ્રહ્મ સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના કમૅનિષ્ઠ સેવક તથા લેખક જર્નાલિસ્ટ  દશૅનાબેનનો આજે જન્મ દિવસ છે.

 જન્મદિવસ નિમિત્તે  (મો.નં.99092 11752 )             ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(4:56 PM IST)