News of Saturday, 17th August 2024
શહેર કોંગ્રેસ દ્વારા જાગનાથમાં ધ્વજવંદન

સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાગનાથ ૪૧ માં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ઘરમ કાંબલિયા, મેઘજીભાઈ રાઠોડ, કનકસિંહ જાડેજા, કમલેશ કોઠીવાર, સંજયભાઈ લહેરુ, ગજેન્દ્રસિંહ ઝાલા, અજીતભાઈ વાંક, નવનીત ભાઈ ચૌહાણ, ઠાકરશીભાઈ ગજેરા, જયંતીભાઈ હિરપરા, રવજીભાઈ ખીમસુરીયા, જીગ્નેશ બોરડ, ગીરીશભાઈ પટેલ, શૈલેષભાઈ ટાંક, જીતુભાઈ ઠાકર, હરેશ સોજીત્રા, કિશોરભાઈ જોશી, જયાબેન ટાંક, સરલાબેન પાટડીયા, મીનાબેન જાદવ, દીપુબેન રવૈયા, લતાબેન, ફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, ભરત કોયાણી, વિનીતસિંહ રાણા, અમિતભાઈ ઠાકર, નવનીતભાઈ ચૌહાણ, સલીમભાઈ કારિયાણી, વિક્રમભાઈ સોલંકી, નવીનભાઈ પાટડીયા સહિતના આગેવાનો, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
(2:39 PM IST)










