<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

‘વામા' દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણીઃ વૃક્ષોને રાખડી બાંધી

રાજકોટઃ ‘ સ્‍વતંત્ર દિવસ' અંતર્ગત પર્યાવરણમાં જળ-વાયુના સંતુલન તેમજ વૃક્ષોના સંવર્ધનના ઉમદા ૈઉદેશ સાથે ‘વામા' સાહિત્‍ય અને કલા સંસ્‍થાના સદસ્‍યો સર્વ શ્રી શ્રધ્‍ધાબેન રાવલે હર્ષાબેન રાવલ, કવિતાબેન શાહ, રત્‍નાબેન દેસાઇ તેમજ અન્‍ય ‘‘વામા'' બહેનોએ વૃક્ષોને રાખડી બાંધી ગર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરી સમાજન ે ઉત્તમ ટ્રષ્‍ટાંત પુરૂ પાડયું છે. આ પ્રસંગે ‘સત્‍પક સંગીત સંસ્‍થા' તેમજ કલાગુરૂ શ્રી લીલાબેન પટેલે સહયોગ આપ્‍યો હોવાનું સંસ્‍થા જણાવે છે.

(2:43 PM IST)