<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

લાગણીનું અમી સર્જન, રક્ષાબંધનનું પ્‍યારૂ બંધન

રાજકોટઃ આજે ભાઇ-બહેનના હેતને દર્શાવતો અને વરસાવતો રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. આજે આ પવિત્ર પર્વ હરખભેર ઉજવાય રહયું છે. લાડલી બહેન દિવ્‍યા બગથરીયાએ પોતાના ભાઇ હર્ષ રાઠોડને રાખડી બાંધી શુભકામના પાઠવી હતી. દુનિયામાં અનેક વસ્‍તુઓના મોલ છે પણ રાખડી અણમોલ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:28 AM IST)