<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

અનિલ જ્ઞાનમંદિરમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતના ગીતો પર નૃત્‍ય આઝાદી રેલી

રાજકોટઃ ૭૮ માં સ્‍વાતંત્ર પર્વના દિવસે અનિલ જ્ઞાન મંદિરમાં પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબના પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણી ના હસ્‍તે, ધ્‍વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે તેજસ્‍વી તારલાઓ નું સન્‍માન તેમજ ધોરણ ૪,થી ૮ ના નૃત્‍ય રજુ કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન શ્રી વિરંચી એ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો શીતલબેન દીપ્‍તિ બેન,વિશાખા,યજ્ઞેશભાઇ,ધવલભાઇ, સચિનભાઇ, તેમજ રેલીમાં ચંદ્રિકાબેન, મિરલબેન જાગૃતિબેન, ગુંજનબેન આશાબેન, જલ્‍પાબેન, જયાબેન, રાજેશ્વરીબેન, કિરણબેન, રશ્‍મિબેન,શીતલબેન નો સહકાર મળેલ નૃત્‍ય દિગ્‍દર્શન પ્રિતેશભાઇ તથા આશા બેને કરેલ આ પ્રસંગે ગુણવંતભાઇ ડેલાવાળા,ભરતભાઇ સોલંકી, ગીતાબેન હિરાણી, દેવાંશીબેન શેઠ તથા તમામ લેડીઝ કલબ ના મેમ્‍બરો હાજર રહ્યા હતા.

(2:55 PM IST)