<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ફોર્ચ્‍યુન સેલેસ્‍ટિયા સોસાયટીમાં દેશભક્‍તિ

રાજકોટ : ૭૮ માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે મોટામવા ખાતે આવેલ ફોર્ચ્‍યુન સેલેસ્‍ટિયા સોસાયટી ખાતે નિવૃત્ત આર્મીમેન સંજયભાઇ ડઢાણીયાના હસ્‍તે ધ્‍વજવંદન કરાવાયુ હતુ.  સોસાયટીના અગ્રણી અમુભાઇ ડઢાણીયા, પ્રમુખ સંજયભાઇ કાલરીયા, નવીનભાઇ કાલરીયા, તેમજ અન્‍ય ભાઇ બહેનોએ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.

(2:59 PM IST)