<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

આર.કે.એમબીએન્‍સમાં સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી

શહેરનાં ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ આર.કે એમબીએન્‍સ માં ૭૮ માં સ્‍વાતંત્ર દિવસની ઉજવણી ખૂબજ ધુમધામથી કરવામાં આવી હતી આ પ્રસંગે આર.કે ગ્રુપના માલિક સર્વાનંદભાઈ, કમલભાઈ, વિશાલભાઈ દ્વારા સ્‍વતંત્ર દિવસ નિમિત્તે આર.કે.એમ્‍બીએન્‍સમાં ધ્‍વજવંદન તથા આર.કે એમબીએન્‍સ પરિવાર માટે અલ્‍પાહારનું આયોજન કરવામાં આવ્‍યું હતું નાના બાળકોએ પણ અલગ અલગ વેશભુષામાં સ્‍વતંત્ર દિવસને લગતી કૃતિઓ રજૂ કરી હતી. (તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(3:01 PM IST)