News of Monday, 19th August 2024
શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ પૂજન-આરતી-અભિષેકનો ધમધમાટ

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં શિવભક્તિમાં ભાવિકો ભાવમય બન્યા છે. આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચન-આરતી-ભિષેકના કાર્યક્રમો ચાલી રહ્યા છે. વહેલી સવારથી જ દર્શનાર્થીઓ દર્શન પૂજાનો લાભ લઇ રહ્યા છે. શહેરના સુપ્રસિધ્ધ પંચનાથ મહાદેવ મંદિરે સર્જાયેલ ધર્મમય માહોલની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:18 PM IST)










