<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ક્રિસ્‍ટલ મોલ ગ્રુપના બાકીરભાઇ ગાંધીના માતુશ્રીનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ ઝરીનાબેન હાતીમભાઈ ગાંધી (ઉ.વ. ૭૭) તે હાતીમભાઈ જાફરજીભાઈ ગાંધી (ગાંધી ટ્રેડર્સ), કેનાલ રોડના ધર્મપત્‍નિ તથા બાકીરભાઈ હાતીમભાઈ ગાંધી (ક્રિસ્‍ટલ મોલ ગ્રુપ)ના માતૃશ્રી તથા તસ્‍નીમ બી. ગાંધીના સાસુ અને મુસ્‍તફા તેમજ અદનાનના દાદીમાંતથા મુસ્‍તફા એફ. ગાંધી (રાજુભાઈ)ના કાકીનુંતા. ૨૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું: તા. ૨૨ ગુરૂવાર, સાંજે ૫ થી ૭ કલાકે  ‘‘જનકલ્‍યાણ સોસાયટી કોમ્‍યુનિટી હોલ'' અમીન માર્ગ, રેલ્‍વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.અકિલાની વેબ એડીશનના તંત્રી અને અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા અને અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

(11:06 AM IST)