<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

બહુજન સમાજ પાર્ટીની જંગી રેલીઃ કલેકટર કચેરીએ દેખાવો-આવેદન

રાજકોટઃ બહુજન સમાજ પાર્ટીના આગેવાનોએ જય ભીમના નારા સાથે જંગી રેલી કાઢી, કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો-સુત્રોચ્‍ચાર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. રાષ્‍ટ્રપતિજીને સંબોધી કલેકટરને પાઠવેલા આવેદનમાં ઉમેર્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબત ની અનામત વ્‍યવસ્‍થા પૂર્વવત ચાલુ રાખવા રજૂઆતો કરી-અનેક માંગણી કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 PM IST)