તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
લોકમેળા સ્ટેજનું સંચાલન સતત અઢારમી વખત લોકમિજાજ દ્વારા થશેઃ તુલસીદાસ ગોંડલીયા કરશે જમાવટ

રાજકોટ તા. ૨૨: વિશ્વ વિખ્યાત લોકમેળામાં મુખ્ય સ્ટેજ પરથી સતત અઢારમા વર્ષે લોકમિજાજ પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવશે. જેમાં મનોરંજનના કાર્યક્રમો રજૂ થશે. કિર્તીભાઇ કંસારા, મુકેશભાઇ કંસારા, રમેશભાઇ ચાવડા, નિસર્ગ કંસારા, મોહિત કંસારા જહેમત ઉઠાવશે. જ્યારે જાણીતા ઉદ્દઘોષક સ્ટેજ કલાકાર તુલસીદાસ ગોંડલીયા પોતાના સંચાલનથી દર વર્ષની જેમ જમાવટ કરશે.
(3:00 PM IST)










