તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ
રામામંડળ, રાસ ગરબા, દહી હાંડી ઉત્સવ સહિતના કાર્યક્રમો : આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટઃ અહિં યુનિવર્સિટી મેઇન રોડ, સવાણી કિડની હોસ્પિટલ પહેલા એફએસએલની બાજુમાં, જય દ્વારકાધીશ હોટલની બાજુમાં આંગણે ધર્મ અને સંસ્કૃતિનો અનેરો સમન્વય થવા જઈ રહ્યો છે, જહુદ્વારકાધીશ હોટલ ગ્રુપના આંગણે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાસ ગરબા તથા મટકી ફોડનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે તા.ર૪ શનિવારે સાંજે ૬:૦૦ કલાકે ભવ્ય દર્શનનો શુભારંભ થશે, તા.૨૫ રવિવાર રાત્રે ૮ કલાકે જય ખોડલ મંડળ ભાડલા દ્વારા રામા મંડળનો કાર્યક્રમ, તા.૨૬ સોમવાર, રાત્રે ૯ કલાકે રાજકોટના પ્રખ્યાત કલાકારો સાથે રાસની રમઝટ બોલશે, જેમાં પ્રખ્યાત દાંડિયા કિંગ રાહુલ મહેતા ભુદેવ, દેવ ભટ્ટ, મોન્ટુ મહારાજ, વૈશાલી ગોહિલ, સ્વાતી પ્રજાપતિ, વિશાલ વરૂ જાગ્રતિ ગોહિલ, અશ્વિન મેવાડા વિગેરે જમાવટ કરશે, તા.ર૬ સોમવાર રાત્રે ૧૨ કલાકે દહીં હાંડી ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી વૈષ્ણવ આચાર્ય પ.પૂ. ગૌસ્વાગી ૧૦૮ શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી તથા શ્રી વૈષ્ણવ આચાર્ય પ.પૂ. ગૌસ્વાગી ૧૦૮ શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રી (કડી અમદાવાદ) તેમજ અતિથી વિશેષ તરીકે શ્રી પરસોતમભાઈ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી, સાંસદ), શ્રીમતી ભાનુબેન બાબરીયા (કેબીનેટ મીનીસ્ટર), શ્રી રામભાઈ મોકરીયા ં(સાંસદ- રાજય સભા), શ્રી જયેશભાઈ રાદડીયા (ધારા સભ્ય- જામકંડોરણા), શ્રી રાજદિપસિંહજી જાડેજા - રીબડા (ફાઉન્ડર આરએઆર ફાઉન્ડેશન), શ્રી ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય) રાજકોટ), શ્રી મુકેશભાઈ દોશી (પ્રમુખ - ભાજપા રાજકોટ શહેર), શ્રી બ્રજેશકુમાર ઝા (પોલીસ કમીશનર - રાજકોટ), શ્રીમતી દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર), શ્રીમતી કિરણબેન માકડીયા (પ્રમુખ ભાજપા મહિલા મોરચો રાજકોટ), ડો.મોનલી બેને પટેલ (મોરબી), શ્રીમર્તીં સોનલબેન વસાણી ( પ્રમુખ ભાજપા મહીલા મોરચો રાજકોટ જિલ્લા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર) શ્રી જયમીનભાઈ ઠાકર (સ્ટે. કમીટી ચેરમેન રાજકોટ), શ્રી ધવલ ભુવાજી (કમઢીયા ની સરકાર), શ્રી વિક્રમભાઈ પૂજારા (ચેરમેન શિક્ષણ સમીતી - રાજકોટ), શ્રી કમલેશભાઈ મીરાણી (પુર્વ પ્રમુખ-ભાજપા રાજકોટ), શ્રી કિશન ટીલવા (પ્રમુખ - યુવા ભાજપ) શ્રી સહદેવસિંહ ડોડીયા (મહામંત્રી - યુવા ભાજપા રાજકોટ), શ્રી મુકેશભાઈ બાંભવા (નાના ચિલોડા - અમદાવાદ), શ્રીમતી જ્યોતિબેન પટેલ (ભાજપ પ્રદેશ અગ્રણી), શ્રી પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ), શ્રી સજજનસિંહ પરમાર (ડીએસપી ઝોન-૧), શ્રી બિજલભાઈ બાંભવા (નાનાચિલોડા - અમદાવાદ), શ્રી દિનેશભાઈ પડિયા (વંદના બેંગ્લસ), શ્રીમતી રાધિકા ભારાઈ (એસપી પશ્વિમ ઝોન) આ યોજનાને સફળ બનાવવા કાનાભાઈ બાંભવા, બ્રિજેશભાઈ પડીઆ, મયુરભાઈ નથવાણી, રામભાઇ બાંભવા, ચિરાગભાઇ પોપટ, જતિનભાઇ ઉનડકટ, પ્રદીપભાઇ ભિંડોરા, દિનેશભાઇ આહિર જહેમત ઉઠાવી રહ્યા છે
(3:25 PM IST)










