<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં ઇડીએ ઝુકાવ્યું:મોટા કડાકા ભડાકા થવાની શકયતા

સાગઠીયાને ત્યાંથી મળેલા સોનાના કેટલાક બિસ્કીટ વિદેશના હોવાની વાતના આધારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝુકાવ્યું ?

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા રાજકોટના તે સમયના ટીપીઓ  મનસુખલાલ સાગઠીયા વિરુદ્ધની તપાસમાં ઈડીએ પણ ઝૂકાવ્યાનું જાણવા મળે છે. મોટા કડાકા ભડાકાની તૈયારી.


સાગઠીયાને ત્યાંથી મળેલા સોનાના કેટલાક બિસ્કીટ વિદેશના હોવાની વાતના આધારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ ઝૂકાવ્યાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. વિશેષ સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

(12:13 AM IST)