<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

અકિલા ન્યુઝ : રાજકોટ ધરોહર લોક મેલાની રંગત વધારે વિખાઈ, વરસાદ આવતા મેળાની અનેક જગ્યા પર ભરાયા પાણી, રાઇડ્સ બંધ હોવાથી લોકોમાં નિરાશા સાથ વરસાદ આવતા મેળાની રંગત બગડી, સ્ટોલ ધારકોને બંને તરફથી નુકશાનીનો માર.

(2:22 PM IST)