<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

અકિલા ન્યુઝ : રાજકોટમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ શરુ થયો, રાતથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો, ધોધમાર વરસાદ વરસતા લોકોમાં હર્ષની લાગણી, જુઓ લાઈવ દ્રશ્યો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(2:21 PM IST)