<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ગીર ગંગા પરીવાર ટ્રસ્ટ નિર્મિત રાજકોટનું વીર વીરુ અમૃત સરોવર ઓવર ફ્લો: અહીં આવા ૪ સરોવરનું નિર્માણ કરેલ છે: જમીનના તળ ઊંચા આવ્યા :જુઓ વિડીયો

રાજકોટ: ગીર ગંગા પરીવાર ટ્રસ્ટ નિર્મિત કાલાવડ રોડ પરના વીર વીરુ અમૃત સરોવર આજે તોફાની અનરાધાર મેઘ વરસાદ દરમિયાન ઓવર ફ્લો થઈ રહેલ દર્શાય છે.  અહી બેઠો પુલ દેખાઈ રહ્યો નથી.

કટારીયા શોરૂમની પાછળ રંગોલી પાર્ક ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટ પાસે સરોવરનું રૌદ્ર સ્વરૂપ લોકો માણી રહ્યા છે.

આ વિસ્તારમાં ગીર ગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા આ પ્રકાર ના ૪ સરોવર નિર્માણ સાથે જમીનના તળ ઉંચા લાવ્યા છે. સાથે સાથે પશુ પક્ષીઓ ને પણ પીવા માટે પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે.

અશોક મીરાણી (સભ્ય રાજકોટ લોહાણા મહાજન )

(8:20 PM IST)