<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટમાં ૨૮ કલાકમાં ૧૧ ઇંચ, સવારથી વરસાદ ચાલુ, સીઝનનો ૨૮ ઇંચ વરસાદ: આણંદમાં સવારથી ધોધમાર: કચ્છમાં પણ વરસાદની જમાવટ

સવારે ૯ વાગે: રાજકોટમાં ૨૮ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ પડ્યો, સવારથી વરસાદ સતત ચાલુ છે, રાજકોટમાં સીઝનનો ૨૮ ઇંચ વરસાદ થયો, આજે પણ સવારે વરસાદ સતત ચાલુ જ છે * આણંદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે * કચ્છ ભુજમાં પણ ચારે કોર સારો વરસાદ વરસી રહ્યો છે.

 

(5:40 PM IST)