News of Monday, 26th August 2024
શ્રાવણી સોમવારે શ્રી નર્મદેશ્વર મહાદેવનું પૂજન, વાવડી

રાજકોટ તા. ૨૬ રાજકોટની બાજુમાં આવેલ એસજીવીપી ગુરુકુળ રીબડાની શાખા, શ્રી સ્વામિનારાયણ મંદિર, વાવડી ગામે પ્રતિષ્ઠિત થયેલ શ્રી નર્મદેશ્વર મહાદેવનું શ્રાવણી સોમવાર અને જન્માષ્ટમીના પુનિત પર્વે, વિશેષ પૂજનમાં પૂજારી તુષારભાઈ વ્યાસ દ્વારા પંચોપચાર પૂજન અને પંચામૃત અભિષેક કરતાં શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી, હરિનંદનસ્વામી, વગેરે સંતો અને ભક્તજનો.
(11:52 AM IST)










