<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

અકિલા ન્યુઝ : રાજકોટના ધરોહર મેળાની રાઇડ્સ વગર રંગત બગડી જ હતી વરસાદી માહોલ બાદ મેળો બન્યો સરોવર, અનેક જગ્યાઓ પર ભરાયા પાણી, તંત્ર દ્વારા પાણી નિકાલ અને અપચી નાખવા છતાં ભરાય પાણી.

(1:15 PM IST)