<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટમાં સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ

રવિવારના વહેલી સવારના ચાર વાગ્યાથી મેઘરાજા મન મુકી વરસતા આજે બપોરના 3 વાગ્યા સુધીમાં 12 ઈંચથી વધુ પાણી પડ્યું

રાજકોટ: શહેરમાં રવિવારના વહેલી સવારના ચાર વાગ્યાથી મેઘરાજા મન મુકી વરસી રહ્યો છે ત્યારે આજે બપોરના 3 વાગ્યા સુધીમાં 12 ઈંચથી વધુ પાણી પડી ગયુ છે.

દરમિયાન શહેરમાં આજે સવારે 9:00 વાગ્યે છે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૪૮ મિ.મી તથા ઈસ્ટ ઝોનમાં 47મી.મી તથા વેસ્ટ ઝોનમાં 43 મી.મી વરસાદ નોંધાયો છે.

(3:34 PM IST)