News of Monday, 26th August 2024
ભાદર ડેમની સપાટી 22 ફૂટે પહોંચી:૧ ફૂટ નવું પાણી આવ્યું

રાજકોટ: જિલ્લાના સૌથી મોટા એવા ભાદર-૧ ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની ધીંગી આવક થતા ડેમની હાલની સપાટી ૨૨.૬૫ ફૂટે પહોંચી છે. જ્યારે ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. હાલ ભાદર ડેમ માં નવું એક ફૂટ જેટલું પાણી આવ્યું છે.
(4:21 PM IST)










