<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

આજી-4 ડેમના 8 દરવાજા 1.82 મીટર ખોલાયા : નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સૂચના

માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા અપીલ

રાજકોટ :આજી-4 ડેમના 8 દરવાજા  1.82 મીટર ખોલાયા છે, નીચાણવાળા  ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સૂચના અપાઈ છે 

 મામલતદાર, જોડીયા  તથા તાલુકા વિકાસ અધિકારી, જોડીયા નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.

(7:07 PM IST)