<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટમાં આજે 6 ઇંચ વરસાદ: ગઇકાલનો આઠ ઇંચ સહિત બે દિવસમાં 14 ઇંચઃ મોસમનો કુલ ૩૦ ઇંચ

ગત વર્ષ-૨૦૨૩માં મોસમનો કુલ વરસાદ હતો ૩૦ ઇંચ પડયો હતો: હજુ વરસાદ ચાલુ છે.

રાજકોટ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ પડી ગયો છે. ગઈકાલે 8 ઈંચ પાણી પડતા બે દિવસમાં કુલ 14 ઈંચ વરસાદ પડતા મોસમનો કુલ 30 ઈંચ વરસાદ પડયો છે. 

ગત રાત્રીના 12 વાગ્યાથી આજ રાત્રીના 11 વાગ્યા સુધીમાં એક કલાકમાં કેટલુ પાણી પડયુ: ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ ઝોન વાઈઝ માહિતી

 

(11:56 PM IST)