તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th August 2024
રાજકોટ જિલ્લાની અતિવૃષ્ટિ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરશે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ
બેઠકમાં સંસદસભ્યઓ, ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રાજકોટ :ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૪ બુધવારના રોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા બેઠક યોજાશે.
આ સમીક્ષા બેઠકમાં સંસદસભ્યઓ, ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
(6:54 PM IST)










