News of Friday, 30th August 2024
ડ્રી વોટરીંગ મશીન પુરા પાડવામાં પણ તંત્ર નિષ્ફળ !

ગુજરાતભરમાં વરસાદે ૪ દિ' સટાસટી બોલાવ્યા બાદ ગઇકાલથી વિરામ લીધો છે ત્યારે શહેરના મવડી વિસ્તારમાં ૩૦ કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે. વિસ્તારવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદિપ ડવ અધિકારીઓ સાથે ડ્રી વોટર મશીન સાથે પહોંચ્યા હતા, પણ ઠેર - ઠેર પાણી ભરાયેલ હોવાથી વધુ મશીનો મુકવાની માંગ સામે મનપા તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે.
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા.
(2:46 PM IST)










