<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રેસકોર્ષ રીંગ રોડ પર વૃક્ષ પડી ગયુ : ચોથા દીવસેય કાટમાળ યથાવત

રાજકોટ : વરસાદ અને ભારે પવનના કારણે શહેરમાં અનેક સ્‍થળે વૃક્ષો પડી ગયા હતા. રેસકોર્ષ રીંગરોડ પર પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી વૃક્ષ ધરાશય થયેલી હાલતમાં પડયુ છે. જો કે અડધુ રેસકોર્ષ બગીચામાં અને અડધુ માર્ગ ઉપર ઢળેલુ હોય વાહન વ્‍યવહારને બહુ અસર થઇ નથી. પરંતુ વૃક્ષ પડી ગયાને ચાર દિવસ સુધી પણ તંત્રવાહકો ડોકાયા નથી તે પુરવાર કરતી ઉપરોકત તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:48 PM IST)