તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Friday, 30th August 2024
સાતમ-આઠમના પર્વમાં ગજાનનધામ પરિવાર દ્વારા ૩૫૦૦ પરિવારજનોને મીઠાઇ-ફરસાણ વિતરણ

રાજકોટઃ ગજાનનધામ પરિવાર દ્વારા સાતમ-આઠમના પર્વ નીમીતે૩૫૦૦ પરિવારને રાહત દરે મીઠાઇ-ફરસાણ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મેયર શ્રીમતિનયનાબેન પેઢડીયા,શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમભાઇ પુજારા, કશ્યપભાઇ શુકલ, કોર્પોરેટર શ્રીમતિ વર્ષાબેન કે. પાંધી, મીનાબેન સુચક, હરેશભાઇ જોષી શાંતુભાઇ રૂપારેલીયા, વિહીપ ભુપતસિંહ જાડેજા (કરણીસેના) પ્રતાપભાઇ કોટક, વિનુભાઇ પારેખ, (સમાજ અગ્રણી) મહામંત્રી, વિશાલભાઇ માંડવીયા, દિપકભાઇ પારેખ,વોર્ડ અગ્રણી અનીલભાઇલીંબડ, રસીકભાઇ મોરધરા, રણજીતસિંહ ચૌહાણ, ચેતનભાઇ મહેતા વસંતભાઇ જસાણી, દિનેશભાઇ, સોલંકી જગદીશભાઇ જાદવ, રણજીતસિંહ ચૌહાણ, ચેતનભાઇ મહેતા,વસંતભાઇ જસાણી, દિનેશભાઇ સોલંકી પપ્પુભાઇ ચૌહાણ વિ. હાજર રહેલ. આ આયોજનને સફળ બનાવવા કિરીટભાઇ પાંધી, મુકેશભાઇ ગુસાણી, સતીષભાઇ ગમારા, સંજયભાઇ વાઘેલા, રાજુ ચાવડા, રમણીકભાઇ મીરાણી,લાલાભાઇ મનાલી, રૂપેશભાઇ દુધરેજીયા, દિલિપભાઇ આડેસરા, કિશન પાંધી, ભરતભાઇ પુજારા, પ્રવિણભાઇ પટેલ, વિનુભાઇ સોની, અજયભાઇ ચાવડા, ઇસીત પુજારા, લાલભાઇ આડેસરા, મનોજ પારેખ, દિનેશભાઇ સોલંકી, વસંતભાઇ ડાભી, રવિ ગોસાઇ, દક્ષ પુજારા, સંજયભાઇ ધનેશ, ભાર્ગેશ જીવરાજાની વિ. લોકોએ જહેમત ઉઠાવી હતી.
(4:39 PM IST)










