તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
અલવિદા હરીશ રઘુવંશી

ફિલ્મ સંગીતના એનસાઇકલો પીડિયા મનાતા હરીશ રઘુવંશી હવે આપણી વચ્ચે નથી રહ્યા...! ''મુકેશ ગીત કોશ'', ''ગુજરાતી ફિલ્મ ગીતકોશ'' એમનું યાદગાર પ્રદાન છે. ૧૯૭૩માં સુરત શહેરમાં સૌ પ્રથમ ટી.વી. લાવનાર પણ હરીશ રઘુવંશી જ હતા, જે ટીવી તેઓ અબુધાબીથી સુરત લઇ આવ્યા હતા...!! યાદગાર તસ્વીરમાં તેમની સાથે રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવે નજરે પડે છે.
(4:41 PM IST)










