<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મેળો રદ્‌: પણ માનવ મહેરામણનો સ્‍વયંભુ મેળો યથાવત

રાજકોટઃ આજ સતત ત્રીજા દિવસે સસ્‍તા ભાવે રમકડા-કટલેરી-ગૃહ ઉપયોગી વસ્‍તુઓ-બુટ-ચપ્‍પલ લેવા રેસકોર્ષ મેદાન ખાતે જયાં મેળો યોજાયો હતો ત્‍યાં રાજકોટની પ્રજા ઉમટી પડી હતી, માલ લેવા પડાપડી થઇ હતી, પ્રબુધ્‍ધ નાગરિકો આ દ્રશ્‍ય નિહાળી બોલી રહયા હતા કે તંત્રે લોકમેળો ભલે રદ્‌ કર્યો પરંતુ રાજકોટની પ્રજાનો માનવ મહેરામણનો ખરીદીનો સ્‍વયંભુ મેળો હજુ ચાલુ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:58 PM IST)